કલ્યાણપુર ખાતે સમસ્ત ગ્રામ સમાજવાડીનું ખાતમુર્હુત અને સાંસદશ્રી પૂનમબેન માડમના વરદહસ્તે ઘરથાળ પ્લોટ સનદોનું વિતરણ

જામનગર દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા મથકે કલ્યાણપુર સમસ્ત ગ્રામ સમાજવાડીનું ખાતમુર્હુત તથા ઘરથાળ પ્લોટની સનદોનું વિતરણ સાંસદશ્રી પૂનમબેન માડમના વ ૨ દહસ્તે કરાયુ હતુ . કલ્યાણપુર તાલુકા મથકના ગામે વિવિધ સમાજના લોકો રહે છે , ગ્રામજનોએ તેઓના પારિવારીક પ્રસંગો યોજવા માટે ગામે સમસ્ત ગ્રામ સમાજવાડીનું નિર્માણ ક ૨ વા માટે સુચિત વાડીનું ખાતમુર્હુત કરાયુ હતુ , સાથોસાથ કલ્યાણપુર ગામે કબી ૨ નગ ૨ માં ૨૫ લાભાર્થીઓને ધ ૨ થાળ પ્લોટની સનદોનું વિતરણ સાંસદશ્રી પૂનમબેન માડમના વ ૨ દહસ્તે કરાયેલ હતુ . આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ હપ્તાની રૂા .૩૦ હજા ૨ ૨ કમ પાંચ લાભાર્થીઓના ખાતામાં જમા કરાયેલ હતી . આ પ્રસંગે શ્રી સહદેવસિંહ માણેક , સ ૨ પંચશ્રી પુજાબેન બેલા , જીલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી જગાભાઈ ચાવડા , જીલ્લા પંચાયત સદસ્યશ્રી રણમલભાઈ માડમ , નથુભાઈ ચાવડા , તાલુકા પંચાયત પ્રમુખશ્રી , નગાભાઈ ગાધેર , હિતેશભાઈ પીંડારીયા , તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિક્રમભાઈ બેલા , જીલ્લા / તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , અગ્રણીઓ , પદાધિકા ૨ી / અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM