” સ્વ . હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રોફી ” આહિર સમાજના ખેલાડીઓ માટેની ” ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે ફિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન

રામ – એ – ગડુ ” ઈલેવન ચેમ્પીયન જામનગર : જામનગરના આહિર એકટીવ ગ્રુપ ઘ્વારા આહિર સમાજના ખેલાડીઓ માટે ‘ સ્વ . હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રોફી – ૨૦૨૧–૨૨ ” ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક ફાઈનલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી . તા .૨૮ મી ડિસેમ્બ૨-૨૦૨૧ થી વિશાલ હોટલ સામે વસંત પરિવારની વાડીના મેદાનમાં આયોજીત આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની ૭૮ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . જેમાં રામ – એ – ગડુ ઈલેવન અને અરમાન ઈલેવન – જામનગ ૨ વચ્ચે ભારે ૨ સાકસી ભર્યા ફાઈનલ મેચમાં રામ – એ – ગડુ ઈલેવનનો વિજય થતાં તે ટીમ ચેમ્પીયન થઈ હતી . ફાઈનલ મેચ નિહાળવા તથા ત્યારપછી યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં સ્વ . હેમતભાઈ રામભાઈ માડમ મેમો ૨ીયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદ સભ્યશ્રી પુનમબેન માડમ તેમજ આહિર સમાજના અગ્રણીઓ સર્વેશ્રી ભરતભાઈ ચાવડા , હિતેશભાઈ પીંડારીયા , મશરીભાઈ નંદાણીયા , અનિલભાઈ વારોતરીયા , એડવોકેટ વી.એચ.કનારા , પ્રવિણભાઈ માડમ , કોર્પોરેટરશ્રી કિશનભાઈ માડમ , શ્રી કેશુભાઈ માડમ , શ્રી રચનાબેન નંદાણીયા , શ્રી લાભુબેન બંધીયા , શ્રી રાહુલભાઈ બોરીચા , શ્રી વિક્રમભાઈ બેલા , શ્રી સવદાસભાઈ કરમુર , શ્રી વશરામભાઈ રાઠોડ , શ્રી ભીમશીભાઈ ચાવડા , શ્રી દેવદાનભાઈ જારીયા , શ્રી રાણાભાઈ રાવલીયા , શ્રી ૨ મેશભાઈ મારૂ , શ્રી મહેશભાઈ નંદાણીયા , શ્રી રામશીભાઈ ગો ૨ીયા , શ્રી પરબતભાઈ ભાદરકા , શ્રી રાજાભાઈ નંદાણીયા , શ્રી ભરતભાઈ કવાડ ,શ્રી કેશુભાઈ લૈયા , શ્રી વિજયભાઈ નંદાણીયા , શ્રી કાળુભાઈ બંધીયા , શ્રી ભાવેશભાઈ ગાગીયા , શ્રી રામશીભાઈ ચાવડા , શ્રી હમીરભાઈ નંદાણીયા , શ્રી કારાભાઈ સુવા , શ્રી પ્રભાતભાઈ કારેથા , શ્રી વાલાભાઈ માલા , શ્રી ચિરાગભાઈ વાંક , શ્રી રામભાઈ દેથરીયા , શ્રી દિપકભાઈ ચાવડા , શ્રી મહેશભાઈ આહિર , શ્રી રણમલભાઈ કાંબરીયા , શ્રી આલાભાઈ જોગલ , શ્રી ભીખાભાઈ સુવા , શ્રી ભીમશીભાઈ કાંબરીયા , શ્રી દેસુરભાઈ શીયાળ , શ્રી જીગ ૨ ભાઈ માડમ , શ્રી જયભાઈ માડમ , શ્રી મયુરભાઈ માડમ , શ્રી જીતભાઈ માડમ , શ્રી આશિષભાઈ માડમ વિગેરે આહિર અગ્રણીઓ ઉપરાંત સમગ્ર ટુર્નામેન્ટના આયોજન માટે જેમના તરફથી ગ્રાઉન્ડનો સહકાર પ્રાપ્ત થયો તેવા વસંત પરિવારના શ્રી હેમલભાઈ વસંત તથા શ્રી મિતલભાઈ વસંત વિગેરે ઉપસ્થિત રહયા હતા . ચેમ્પીયન ટીમ તથા રનર્સ અપ ટીમને આર્કષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેકસુટ અને ટી — શર્ટ આપવામાં આવ્યા હતાં . મેન ઓફ ધી સીરીઝ , મેન ઓફ ધી ફાઈનલ મેચ , બેસ્ટ બેટસમેન , બેસ્ટ બોલ ૨ ના પુરસ્કારો આપવામાં આવ્યા હતા . સંસદસભ્યશ્રી પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ખેલાડીઓને બિરદાવી અભિનંદન પાઠવેલ . તેમજ સ્વ.હેમતભાઈ માડમની સ્મૃતિમાં સને ૨૦૦૮ થી પ્રતિ દર વર્ષે આહિર સમાજના ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ આહિર એકટીવ ગ્રુપના યુવા સદસ્યશ્રીઓ દ્રારા ક ૨ વામાં આવેલ હતુ . કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન આનંદ માડમએ કર્યુ હતુ .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM