માનવ સેવા એજ પ્રભુસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર.

હેસાણા જિલ્લાના કડી શહેરના તમામ વિવિધ વિસ્તારોમાં પ્રહલાદભાઈ પોતાના સ્વયમ ભંડોળમાંથી શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબોને પોતાના શરીરનો બચાવ કરવા માટે એક કપડાંની ખોટ હોય ત્યાં આવા દાનવીર અને દયા ભાવના દર્શાવતાં પ્રહલાદભાઈ પરમારે ગરમ સાલ નું વિતરણ કરવાની શરૂઆત કરી છે, તેમનું કહેવું છે કે જ્યાં પણ રસ્તા ઉપર કે કોઈપણને ગરમ સાલની જરૂરિયાત લાગે તો હું ત્યાં તુરંત જ એને ગરમસાલ આપું છું આ સમગ્ર સેવા કાર્ય કાર્ય હું જ્યાં સુધી ઠંડી પડે છે શિયાળાના ચાર મહિના માં હું આ વિતરણ કરતો રહ્યો છું અને કરતો રહીશ. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ આવા ઉમદા કાર્યને જે વેગ આપ્યો છે તે જોઈને બીજાને પણ જ્ઞાન દર્શન થાય અને એ પણ લોકો આ જ રીતે નિસ્વાર્થ પણે સેવા કરે ખરેખર તેમના દ્વારા આ માનવ સેવા માટેનું એક મોટું ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *