રાષ્ટીય ભાજપા ઉપાધ્યક્ષ અને ૧૫-ભાવનગર લોકસભા ના સાંસદ શ્રીમતિડૉ ભારતીબેન શિયાળ અને જીલ્લા ભાજપા સિનીયર પૂર્વ આરોગ્ય સમિતિ ના ચેરમેન ડો.ધીરુભાઈ શિયાળ નો બોટાદ જીલ્લા નો સ્નેહ મિલન પ્રવાસ કાર્યક્રમ તા.૧૫/૦૧/૨૨ ના મહત્વ ના અંશો.

·         સવારે ૧૦/૧૫ કલાકે પ્રવાસ કાર્યક્રમમાં ગઢડા તાલુકાના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી સર્વોને શુભ સંદેશ અને મહામારી કોરોનાની ગાઈડ-લાઈનમાં સર્વોને અનુસરવા સુચના આપેલ આ કાર્યક્રમ માં જીલ્લા ભાજપા અધ્યક્ષ ભીખુભાઈ વાઘેલા,પૂર્વ અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી,ભગતશ્રી લાલામાડી-શ્રી ખોડલધામ સમાજ સેવા ટ્રસ્ટ-ગઢડા,જીલ્લા કિસાન મોરચા પ્રમુખ મુકેશભાઈ હિહોરીયા,જીલ્લા દૂધસંધ ના ચેરમેન ભોળાભાઈ રબારી,ગઢડા તાલુકા ભાજપા અધ્યક્ષ માધુભાઈ વસાણી,જીલ્લા મંત્રી રમેશભાઈ વાઘાણી,બોટાદ નગર પાલિકા બાંધકામ ચેરમેન દેવરાજભાઈ વાઘેલા,કરમશીભાઈ તેજાણી સહીત ના આગેવાનો ની  ઉપસ્થિતી માં યોજાયો.

·        ૧૨/૪૫ બોટાદ માન.સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાલે બોટાદ રેલવે સ્ટેશનથી પેસેન્જર સુવિધાનું લોકાર્પણ કર્યું

15મી જાન્યુઆરી2022 (શનિવાર)ના રોજ બોટાદ રેલવે સ્ટેશનથી બોટાદ સ્ટેશનના પ્લેટફોર્મ નં. 01 અને 02 પર નવનિર્મિત લિફ્ટધોલા સ્ટેશનના પ્લેટફોર્મ નં. 03 પર 16મી.X7મી. ના કવર શેડ,  નિંગાળા સ્ટેશનના પ્લેટફોર્મ નં. 02 ખાતે નવનિર્મિત ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ અને ભાવનગર પરા સ્ટેશનના પ્લેટફોર્મ નં. 01 પર કોટા સ્ટોન સરફેસનું લોકાર્પણ માન. સાંસદશ્રી(લોકસભા-ભાવનગર) શ્રીમતિ ડો. ભારતીબેન ડી. શિયાલ ના શુભ હસ્તે અને શ્રી ભીખૂભાઈ વાઘેલાબોટાદ જિલા ભાજપા પ્રમુખ ની ગૌરવમયી હાજરીમાં કરવામાં આવ્યું. માન.સાંસદે ભાવનગર સંસદીય વિસ્તરણ હેઠળના તમામ સ્ટેશનો પર થઈ રહેલા વિકાસ કાર્યો અંગે સંતોષ વ્યક્ત કર્યો.

         આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી મનોજ ગોયલ સહિત ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બોટાદના લોકોરેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિયો પણ ઉપસ્થિત રહ્યા હતા.

        ૨/૧૫ કાનીયાડ ગામે શ્રી કનુભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સદસ્યશ્રીના નિવાસસ્થાને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભીખુભા વાઘેલાબોટાદ જિલ્લા મહામંત્રીશ્રી અરવિંદભાઈ વનાળીયાજિલ્લા સંગઠનના હોદ્દેદારોજિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ તથા સદસ્યશ્રીઓબોટાદ તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભુપતભાઈ જાંબુકિયાબોટાદ તાલુકા ભાજપ સંગઠન ની ટીમ તથા તાલુકાના સદસ્યશ્રી તેમજ કાનિયાડ ગામ ના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ તેઓની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

      જીલ્લા પંચાયત સદસ્યશ્રી કનુભાઈ રાઠોડના નિવાસસ્થાન મુકામે જીલ્લા પંચાયત સીટ વિસ્તારના ચુંટાયેલા તેમજ ભાજપા સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ જીલ્લાના આગેવાનો સાથે ગ્રુપ મીટીંગ સાથે ભોજન થયેલ

        /૩૦ તરધરા ગામે તાલુકા પંચાયત વિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે સ્નેહ મિલન માં લોકપ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ અને સંબધિત અધિકારીશ્રી સાથે ટેલીફોનીક સુચના કરવામાં આવેલ.આ બેઠક માં .પી.એમ.સી તળાજાના પૂર્વ ચેરમેનશ્રી ધીરુભાઈ શિયાળ ની વિશેષ ઉપસ્થિતીમાં બોટાદ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભા વાઘેલાજિલ્લા મહામંત્રીશ્રી અરવિંદભાઈ વનાળીયાજિલ્લા ના હોદ્દેદારોજિલ્લા પંચાયત બાંધકામ ચેરમેનશ્રી સુરેશભાઈ હરીપરાજિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ભગુભાઈ દાયમાજિલ્લા પંચાયતના સદસ્યશ્રી કનુભાઈ રાઠોડ તથા જિલ્લા સદસ્યશ્રી છનાભાઈ મકવાણાબોટાદ તાલુકા સંગઠનના પ્રમુખ ભુપતભાઈ જાંબુકિયાબોટાદ તાલુકા ભાજપ સંગઠન ની ટીમ તથા તાલુકાના સદસ્યશ્રીગામના લોકો ઉપસ્થિતિમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.

                  ૪/૩૦ કલાકે સરવા ગામે સરવા જીલ્લા પંચાયત વિસ્તારના ચુંટાયેલા તેમજ ભાજપા સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ જીલ્લાના આગેવાનો સાથે ગ્રુપ મીટીંગ માં લોકપ્રશ્નો સંભાળેલ. બેઠક માં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી દયાબેન નરસિંહભાઈ અણીયાણીયા નિવાસસ્થાને ભાવનગર બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખશ્રી ધીરુભાઈ શિયાળ ની હાજરીમાં બોટાદ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભા વાઘેલાજિલ્લા મહામંત્રીશ્રી અરવિંદભાઈ વનાળીયાજિલ્લા ઉપપ્રમુખશ્રી ગણેશભાઈ જીડિયાજિલ્લા મંત્રી શ્રીમતી હંસાબેન વસાણીજિલ્લા મંત્રીશ્રી અશોકભાઈ મેરજિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી વિનુભાઈ સોલંકીજિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી હિંમતભાઈ મકવાણાજિલ્લાના હોદ્દેદારોજિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓબોટાદ તાલુકા સંગઠનના પ્રમુખ ભુપતભાઈ જાંબુકિયાબોટાદ તાલુકા ભાજપ સંગઠન ની ટીમકાર્યકર્તાઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં શુભેચ્છા મુલાકાત કરી હતી

                    ૬/૩૦ બોટાદ શહેર ભાજપા ના ચુંટાયેલા નગર સેવકો તેમજ ભાજપા સંગઠનના પદાધિકારીશ્રીઓ અને જીલ્લાના આગેવાનો સાથે સયુંકત મીટીંગ યોજાયેલ

ઉપરોક્ત કાર્યક્રમમાં બોટાદ જીલ્લા ભાજપના પ્રમુખશ્રી ભીખુભાઈ વાઘેલા,મહામંત્રીશ્રી,જીલ્લા પંચાયત સભ્યશ્રી-તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓની સવિશેષ ઉપસ્થિતિમાં આજના પ્રવાસ કાર્યક્રમનું સફળ આયોજન બોટાદ જીલ્લા ભાજપા ના પ્રમુખશ્રી ભીખુભાઈ વાઘેલા તેમજ સંગઠનની ટીમ દ્વારા સફળ આયોજન થયેલ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM