પાટણ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુંજલ બેન ત્રિવેદી શિક્ષણ ક્ષેત્રે અનન્ય ફાળો આપનાર તેમજ સેવાકીય કાર્યોમાં ખુબ જ લોકોને ઉપયોગી

પાટણ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુંજલ બેન ત્રિવેદી શિક્ષણ ક્ષેત્રે અનન્ય ફાળો આપનાર તેમજ સેવાકીય કાર્યોમાં ખુબ જ લોકોને ઉપયોગી અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયથી મહિલાસંગઠન ની પ્રવૃત્તિ કરતા એવા બેન શ્રી એ તેમના જન્મ દિવસના અવસરે આંબલી ગામ તેમજ ગાંધીનગર આંગણવાડી અને શ્રમજીવી લોકોને શિયાળુ પાક તેમજ અન્ય રીતે મદદ કરીને ઉજવણી કરી. ગુજરાત રાજ્ય મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી દિપીકાબેન એ તેમને અભિનંદન પાઠવ્યા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM