બ્રિંદાની બેડમિન્ટનમાં સિદ્ધિ…

વડોદરા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાલીમ મેળવનારબ્રિંન્દા શિંદે ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપના અંડર ૧૭ સબ જુનીયર ગ્રુપ ડબલમાં તૃતીય સ્થાને રહી છે.
હરિયાણાના પંચકુલા ખાતે ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપ યોજાઈ હતી. વય જૂથ અંડર-,૧૭ ડબલ ઇવેંટ માં સેમી ફાઇનલ સુધી પહોચવાની સિદ્ધિ બ્રીંદા એ મેળવી છે.તેના ટ્રેનર અને એસ.એ.જી ના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ના કોચશ્રી જયેશ ભાલાવાલાએ તેને અભિનંદન અને શુભકામના પાઠવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *