ગાયમાતા સહિત અબોલ જીવના આશરા સમાન ગૌશાળામા પુણ્ય કમાવવા જીવદયાપ્રેમીઓનો સદાય સથવારો

સંક્રાંત – તિથી ઉત્સવ– તહેવારોમા ખાસ વહેતી દાન દયાભાવની સરવાણી

જામનગર ( ભરત ભોગાયતા)

ગાયમાતા સહિત અબોલ જીવના આશરા સમાન ગૌશાળામા પુણ્ય કમાવવા જીવદયાપ્રેમીઓનો સદાય સથવારો મળી રહ્યો છે તેવી જામનગર પાસેની ગૌશાળા મા સંક્રાંત પણ પુણ્ય ભાવથી ઉજવાઇ હતી આમે ય સંક્રાંત – તિથી ઉત્સવ– તહેવારોમા ખાસ  દાન દયાભાવની સરવાણી અહી વહેતી રહે છે સાથે સાથે આપણા સૌ ના આદર સમાન ગાય માતા પછી તે સાજા હોય કે માંદા વાછરડા તેમજ ઇજાગ્રસ્ત ગૌવંશ ક્યારેક ભેંસ પાડા જેવા જીવ દરેક સાજામાદા નોઅહી આશ્રય સમર્પિતોની સેવાથી છે તે  આ  વૃદાંવન ગૌશાળાએ સેવાની આહલેક  જગાવી છે તો સૌ આ સેવા જોનારાઓએ ભાવ પુર્વક ગૌવંશ માટે મદદ ની સરવાણી અવિરત વહાવવા માટે જીવદયાપ્રેમીઓ ભાવિકો સૌ ને અનુરોધ સહ વિનંતી કરવાની સાથે સંસ્કૃતિના દર્શન કરાવવા આ ગૌવંશરક્ષા અને ગૌ વંશ પાલન પોષણ સારવાર આશ્રયવગેરેમા પ્રત્યક્ષ કે પરોક્ષ યશભાગી થવા સહ્રદય અનુરોધ કર્યો છે ખસ કરી ને સેવાના ભેખધારી ચંદુભાઇ રાજ્યગુરૂ વરસોથી મુકસેવકની જેમ  આ ગૌશાળા ને વધુ સુવિધાસભર બનાવી રહ્યા છે તેમનો ગૌવંશ પ્રેમ અનહદ છે ચંદુભાઇ એ જણાવ્યુ છે કે ગૌ રક્ષા પાલન જતન થી જે સંતોષ મળે છે તે અવર્ણનીય છે  વૃંદાવન ગૌશાળા જાંબુડા બાલાચડી સૈનિક સ્કૂલ રોડ ઉપર આવેલ છે વેલકમ વોટર પાર્ક પાસે જેમાં અત્યારે ૩૫૪ ગાય વાછરડા વાછરડી બળદ નો નિભાવ દાતાઓ તરફથી થઇ રહ્યો છે અત્યારે કોરોનાની મહામારી ને કારણે દાનની આવક પણ ખૂબ ઘટી હતી છતાં દરેક દાતાઓ એ  ખૂબ મહેનત કરી મકરસંક્રાંતિ કાર્યક્રમ ગાય માતાને ખૂબ સહકાર આપ્યો હતો અને   ગાયોને ખૂબ ભોજન આપ્યા હતા  જેમાં મુખ્ય દાતા ઉમેશભાઈ નંદા જામનગર તથા ઉમેશભાઈ દાવડા જામનગર તથા મુંબઈ બાવાભાઈ મકવાણા તથા પ્રદીપભાઈ ગાંધી તથા રીટાબેન જયેશભાઈ ગાંધી મુંબઈ વાળા તથા નિશાંત ભાઈ મોરજરીયા જામનગર નિવાસી તથા પ્રફુલભાઈ શેઠ જામનગર તથા આકાશ ભાઈ શાહ તથા બ્રિજેશભાઈ વોરા તથા ઘરમાં ઇન્ડસ્ટ્રીઝ અરજણભાઈ તથા રાઠોડ બ્રાસ વશરામ ભાઈ રાઠોડ એવા ઘણા બધા દાતાઓ શ્રી ના સહકાર થી આ ગૌશાળા ચાલે છે તો આપને યોગ્ય લાગે તો ઘાસચારો અગર ચેકથી અગર રોકડા થી સહકાર આપવા નમ્ર વિનંતી અને જરૂર એક વખત ગૌશાળાની મુલાકાત લેવા હાર્દિક નિમંત્રણ પ્રમુખ ચંદુભાઈ એન રાજ્યગુરુ મોબાઇલ નંબર ૯૭૧૨૫૭૪૭૭૨ સંપર્ક કરવા જણાવાયુ છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM