વિસનગર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

ભારતીય જતના પાર્ટીના પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલના માર્ગદર્શન અને જીલ્લા પ્રમુખશ્રી જશુભાઈ પટેલની સૂચનાથી વિસનગર શહેર અને તાલુકા સંગઠનના નવીન હોદ્દેદારશ્રીઓના નામની જાહેરાત કરવામાં આવી જેમાં વિસનગર શહેર સંગઠનમાં પ્રમુખ તરીકે મનીષભાઈ રમેશચંદ્ર પટેલ (ઘળીયા), ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ શંકરલાલ પટેલ (મનુભાઈ લાછડી), અજમલજી કેશાજી ઠાકોર, ચેતનાબેન મિતેષકુમાર દવે, પ્રવિણભાઈ રામચંદ્રભાઈ પટેલ, હરેશભાઈ નરોત્તમભાઈ પટેલ, સંગીતાબેન અરુણભાઈ પટેલ, મહામંત્રી તરીકે રણછોડભાઈ ડી. રબારી (આર.ડી), પ્રકાશભાઈ એમ. પટેલ (મનશાંતિ), મંત્રી તરીકે ખુશાલભાઈ ભરતભાઈ પટેલ, દશરથજી ધુળાજી ઠાકોર, શિલ્પાબેન અશ્વિનકુમાર પ્રજાપતિ, પુજાબેન ગૌરવકુમાર બારોટ, હસુમતીબેન મનહરભાઈ પરમાર, આશિષભાઈ કાળુભાઈ પટેલ અને કોષાધ્યક્ષ તરીકે પ્રકાશભાઈ ચીનુભાઈ દાણી વરણી કરવામાં આવી. વિસનગર તાલુકા સંગઠનમાં પ્રમુખ તરીકે સતીષભાઈ ભગવાનદાસ પટેલ- લક્ષ્મીપુરા (ભા), ઉપપ્રમુખ તરીકે બિપીનભાઈ ઈશ્વરભાઈ પટેલ (વાલમ), કિર્તીભાઈ મગનભાઈ પટેલ (સેવાલિયા), ભરતભાઈ મોતીભાઈ ચૌધરી (રાવળાપુરા), કનુભાઈ માંડજીભાઈ ઝાલા (રાજગઢ), હસમુખભાઈ જીવરામભાઈ પટેલ (ખદલપુર), વર્ષાબેન કમલેશભાઈ પટેલ (હસનપુર), મહામંત્રી તરીકે મહેશભાઈ રેવાભાઈ પટેલ (સુંશી), મહેન્દ્રભાઈ માવજીભાઈ ચૌધરી (ગુંજાળા), દિલીપભાઈ પથુભાઈ ચૌધરી (દઢીયાળ), મનુભાઈ સવજીભાઈ રબારી (ધારુસણા), કપિલાબેન કમલેશભાઈ પટેલ (રાલીસણા), પન્નાબેન નરેન્દ્રકુમાર પટેલ (ઘાઘરેટ), મીનાક્ષીબેન વિનોદભાઈ મકવાણા (કાંસા એન.એ.), રજનીભાઈ પ્રભુદાસ પટેલ (કુવાસણા) તથા કોષાધ્યક્ષ તરીકે એ. ટી. ઠાકોર (માસ્તર, ગોઠવા)ની વરણી કરવામાં આવી. તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ખુબ ખુબ અભિનંદન…

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM