અખિલ ભારતીય વિધાર્થી પરિષદ( A.B.V.P ) ભિલોડાનગરદ્વારા ઉત્તરપ્રદેશ ના હાથરસ માં બનેલી રેપ અને હત્યાની ઘટનાના વિરોધ માં કેન્ડલ માર્ચ કરી ને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહી કેન્ડલ લાઇટ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી