ગાંધીનગર જીલ્લામાં ટુ વ્હીલર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

ગાંધીનગર જીલ્લામાં ટુ વ્હીલર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી કુલ -૪ ઇસમોને ૪ બાઇકો કિં રૂ .૧,૦૫,૦૦૦ / ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ગાંધીનગર સેક્ટર -૨૧ પોલીસ પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ગાંધીનગર મચુર ચાવડા સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ ગાંધીનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાહીત પ્રવૃત્તિઓ બનતી અટકાવવા જીલ્લામાં સઘન પેટ્રોલીંગાવાહન ચેકિંગ કરી વધુમાં વધુ અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા પો.ઇન્સ.શ્રી એમ.બી ભરવાડ સેકટર -૨ા પોલીસ સ્ટેશન નાઓને જરૂરી સુચન અને માર્ગદર્શન આપેલ . જે અનુસંધાને સેકટર -૨૧ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ.બી.ભરવાડ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.કે.રાણા ગાંધીનગર ડીવીઝન , ગાંધીનગરનાઓના માર્ગદર્શન હેઠળ સેક્ટર -૧ પો.સ્ટેના ડીસ્ટાફના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ . શ્રી આર.સી.ખરાડી નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને ચોરી થતી અસરગ્રસ્ત જગ્યાઓએ પેટ્રોલિંગ તેમજ વોચ ગોઠવેલ જે દરમ્યાન તા -૨૧ / ૦૨ / ૨૦૨૨ ના રોજ સર્વેલન્સના આ.હે.કોન્સ મહાવીરસિંહ કુબેરસિંહ બ …- ૮ તથા આ.પો.કોન્સ અલ્પેશસિંહ દશરથસિંહ બ.નં .૧૬૪૦ નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , ત્રણ ઇસમો એક ચોરીના મો.સા. ઉપર બેસી ક ૭ સર્કલ તરફથી આવી અત્રેથી પસાર થઇ સમપર્ણ સર્કલ તરફ જનાર છે.જે બાતમી હકિકત આધારે પો.સબ.ઇન્સ.શ્રી આર.સી.ખરાડી તથા આ.હૈ કોન્સ વિપુલભાઇ રામાભાઇ બ.નં .૧૫૬ તથા આર્મ પો.કોન્સ . પ્રદિપસિંહ દિલાવરસિંહ બ.નં .૧૭૦૮ આમ પો.કોન્સ.સુરેશકુમાર બળદેવજી તથા અ.હે.કોન્સ.વિપુલભાઇ જેસંગભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે સેક્ટર -૨૬ રેલ્વે ફાટક પાસે વોચમાં ઉભા રહેતા તે દરમ્યાન બાતમી હકિકત વાળા ત્રણ ઇસમો એક મો.સા ઉપર બેસી ક ૭ સર્કલ તરફથી આવતા તેઓને ઉભા રાખી તેમની પાસેના કાળા કલરના હિરો કંપનીના સ્પ્લેન્ડર રજી.નંબર વગરના મો.સા.બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં જે બાઇક ના એન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે તપાસ કરતા સેક્ટર -૨૧ પો.સ્ટે પાર્ટ – એ -૧૧૨૧૬૦૦૭૨૨૦૦૫૭ ૪૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ બાઇક હોઇ જેથી પકડાયેલ નં . ( ૧ ) વિકાસ સાઓ અમરસિંહ બચુજી ઠકોર ઉ.વ .૨૧ વર્ષ ૧૧ મહિના રહે.મકાન નં ૫૫૮/૧ માણેકલાલની ચાલી રોજી સીનેમા પાસે સારંગપુર અમદાવાદ તથ નં . ( ૨ ) આકાશ સ / ઓ અમરસિંહ બચુજી ઠાકોર ઉ.વ .૨૩ મકાન નં ૫૫૮/૧ માણેકલાલની ચાલી રોજી સીનેમા પાસે સારંગપુર અમદાવાદ વાળા તથા ત્રીજા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી ચોરીમાં ગયેલ બાઇક કિ રૂ .૩૦,૦૦૦ / નું કબ્જે કરી તેઓની વિશેશ પુછપરછ હાથ ધરતા ત્રણેય ઇસમોએ દહેગામ પોલીસ સ્ટેશનની હદમાંથી પણ મો.સા.ની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા તે બાઇક જીજે – ૧૮ – ડીએ -૧૩૮૧ નુ કિં રૂ .૨૫,૦૦૦ / નિકેશ ઉર્ફે નિકુલ લાલાજી ઠાકોર રહે.ઉનાવા તા.જી.ગાંધીનગર વાળાઓ પાસેથી રિકવર કરી દહેગામ પો.સ્ટેશનના પાર્ટ – એ -૧૧૨૧૬૦૦૫૨૨૦૦૩૬ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢેલ અને સદરી નિકેશ ઉર્ફે નિકુલની ઉંડાણપુર્વક પુછપરછ તપાસ હાથ ધરતા આજથી આશરે પાંચેક મહિના અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પીટલ ના પાર્કિંગમાંથી એક સ્પ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલી ત્યાર બાદ આજથી આશરે બે મહિના અગાઉ રાંધેજા ગામમાં ચોકમાંથી એક સ્પ્લેન્ડર પ્લસ બાઇકની ચોરી કરેલાની કબુલાત કરતા જે બંન્ને બાઇકો કબ્જે કરવામાં આવેલ જે પૈકી બાઇક GJ – 27 – C8-8922 કિરૂ .૨૦,૦૦૦ / ની ચોરી બાબતે સેક્ટર -૦૭ પો.સ્ટે પાર્ટ – એ ૧૧૨૧૬૦૦૮૨૧૦૩૫૩/૨૦૨૧ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર હોઇ તેમજ બીજા સ્પ્લેન્ડર મો.સા.ના ચેસીસ નંબર MBLHAW112L5H80 તથા એન્જીન નંબર HA11EV5H00680 ની કિં રૂ .૩૦,૦૦૦ / નુ કબ્જે કરેલ જે અંગે તપાસ હાથ ધરી પો.સ.ઇ.શ્રી આર.સી.ખરાડી સેકટર – ર ૧ પોલીસ નાઓએ કાયદેસરની કાર્યવાહી ધરેલ છે . પકડાયેલ આરોપીઓ ( ૧ ) વિકાસ સાઓ અમરસિંહ બચુજી ઠાકોર રહે માણેકલાલની ચાલી રોજી સીનેમા પાસે સારંગપુર અમદાવાદ ( ૨ ) આકાશ સઓ અમરસિંહ બચુજી ઠાકોર રહે માણેકલાલની ચાલી રોજી સીનેમા પાસે સારંગપુર અમદાવાદ ( ૩ ) નિકેશ ઉર્ફે નિકુલ લાલાજી ઠાકોર રહે.ઉનાવા તા.જી.ગાંધીનગર શોધી કાઢેલ ગુન્હા ( ૧ ) સેક્ટર -૨૧ પો.સ્ટે પાર્ટ – એ -૧૧૨૧૬૦૦૭૨૨૦૦૫૭ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબ ( ર ) દહેગામ પો.સ્ટેશનના પાર્ટ – એ -૧૧૨૧૬૦૦૫૨૨૦૦૩૬ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબ ( ૩ ) સેક્ટર -૦૭ પો.સ્ટે પાર્ટ – એ -૧૧૨૧૬૦૦૮૨૧૦૩૫૩ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબ કામગીરીમાં સંકળાયેલ પોલીસ અધિકર્મચારી , ( ૧ ) પો.સ.ઇ.શ્રી આર.સી.ખરાડી ( ૨ ) આ.હે.કોન્સ મહાવીરસિંહ કુબેરસિંહ ( ૩ ) આ.પો.કોન્સ.અલ્પેશસિંહ દશરથસિંહ ( ૪ ) આ.હે.કોન્સ.વિપુલભાઇ રામાભાઇ ( ૫ ) આ.પો.કોન્સ પ્રદિપસિંહ દિલાવરસિંહ ( ૬ ) આ.પો.કોન્સ સુરેશકુમાર બળદેવજી ( ૭ ) અ.હે.કોન્સ.વિપુલભાઇ જેસંગભાઇ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM