ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન દ્વારા ગાંધીનગરનાં મેયર શ્રી હિતેશભાઇ મકવાણા ને મોમેન્ટો અર્પણ કરવામાં આવી

ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ટેક્નિકલ ડિરેક્ટર શ્રી જતીન દવે અને ઇવેન્ટ કો-ઑર્ડિનેટર શ્રી મિલાપ ટાટારિઆ ટાઇગરએ ગાંધીનગર મહાનગરપાલિકાનાં મેયર શ્રી હિતેશભાઇ મકવાણા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતાં અને જરૂરી મુદ્દાઓને લઈને સંવાદ સાધ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *