ખેડા જિલ્લા ના મહેમદાવાદ ની રહેવાસી મહિલા દિવસ પર સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા કુ. સાક્ષી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ;- બીના પટેલ

ખેડા જિલ્લા ના મહેમદાવાદ ની રહેવાસી કુ. સાક્ષી કમલેશભાઈ ધોબી કે જેઓએ રાજ્યકક્ષાએ જૂડો રમત માં રમી ને વિજયી બન્યા છે ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા કુ. સાક્ષી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *