સુરત મહાનગરપાલિકા દ્વારા ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’’ની ઉજવણી

સુરત મહાનગરપાલિકા દ્વારા ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’’ની ઉજવણીના ઉપલક્ષ્યમાં નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠન ભાવનાની જયોત પ્રબળ બને તે હેતુથી સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓના સન્માન સમારોહ યોજાયો. જેમાં વડાપ્રધાન Narendra Modi જી ની પ્રેરણાથી દેશમાં થઇ રહેલી મહિલા સશક્તિકરણ અંગે સંવાદ કર્યો તેમજ વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *