વિજાપુર ના માનનીય ઘારાસભ્ય રમણભાઈ પટેલ ઘ્વારા આયોજીત, તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ ના માર્ગદર્શન માં ઘી કાશ્મીર ફાઈલ્સ મુવી નો નીશુલ્ક શો નુ આયોજન

વિજાપુર ના માનનીય ઘારાસભ્ય રમણભાઈ પટેલ ઘ્વારા આયોજીત, તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ ના માર્ગદર્શન માં ઘી કાશ્મીર ફાઈલ્સ મુવી નો નીશુલ્ક શો નુ આયોજન થયુ જેમા તાલુકા મહામંત્રી યોગેશભાઈ પટેલ, તાલુકા સદસ્ય પરેશ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ ચિંતન પટેલ,યુવા મોરચા ના પદાઘીકારીઓ સાથે ખુબ જ મોટી સંખ્યા માં યુવાનો, વડીલો, બહેનો એ શો નીહાર્યો અને ઘારાસભ્ય શ્રી એ કડવા ઈતીહાસ ને જાણીને સુંદર ભવીષ્ય ને સુનીશ્ચીત કરવા જણાવ્યુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *