વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચો

આપણા સૌના લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સીઆર પાટીલ સાહેબ ના જન્મદિવસ ની ઉજવણીના સેવાકીય કાર્યો અંતર્ગત વલસાડ જિલ્લાના *પ્રમુખ શ્રી હેમંત ભાઈ કંસારા સાહેબ તેમજ વલસાડ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી ઓ ના માર્ગદર્શન મુજબ વાપી શહેર ,વાપી નોટિફાઇડ ,વાપી તાલુકો ઉમરગામ શહેર ,ઉમરગામ તાલુકો ,પારડી શહેર ,પારડી તાલુકો , તમામ મંડળો નીમહિલા મોરચાની બહેનો દ્વારા
૧. ગુજરાતમાંથી કુપોષણને નાબૂદ કરવા રાજ્યવ્યાપી ‘સુપોષણ અભિયાન’ મા વલસાડ જિલ્લાના તાલુકાઓમાં આવેલી
35 થી પણ વધારે આંગણવાડીઓમાં જઈ બાળકો નું નિરીક્ષણ કરીને કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા.
૨. બાળકોને ફળ, બિસ્કીટ, ગાંઠિયા બુંદી , લાડુ અને હોળી નો તહેવાર આવતો હોઈ પિચકારી નું વિતરણ કરવામાં આવ્યુ.અને
૩ સ્વચ્છતા અભિયાન દ્વારા સફાઈ કરવામાં આવી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM