ભારતીય જનતા પાર્ટી- કરમસદ શહેર સંગઠન દ્વારા “ધ કશ્મીર ફાઇલ્સ” ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટ:- બીના પટેલ

ણંદ ખાતે આવેલ “રાજ શિવાલય” ટોકીઝ માં‌ પૂર્વ સાંસદશ્રી દિલીપ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી- કરમસદ શહેર સંગઠન દ્વારા “ધ કશ્મીર ફાઇલ્સ” ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પુર્વ સાસંદ શ્રી દિલીપ પટેલ, કરમસદ શહેર સંગઠન પ્રમુખ શ્રી સુનિત પટેલ, કરમસદ નગરપાલિકા પ્રમુખ શ્રી નિલેશભાઇ પટેલ, કરમસદ શહેર પ્રભારી શ્રીમતિ નયનાબેન પટેલ, આણંદ વિધાનસભાના યુવાનો કરમસદ નગરપાલિકા ના કાઉન્સિલરો સાથે 432 ની સંખ્યા સાથે કાર્યકરો ઉપસ્થીત રહી ફિલ્મ નિહાળી હતી…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *