ગાંધીનગર દ્વારા કુદરતી ગાય ના છાણ માંથી બનાવેલ સ્ટીક નો ઉપયોગ કરી પર્યાવરણ બચાવવા નો નવીન ચિલો

સેક્ટર 30 સિન્ધી પન્ચાયત ગાંધીનગર દ્વારા કુદરતી ગાય ના છાણ માંથી બનાવેલ સ્ટીક નો ઉપયોગ કરી પર્યાવરણ બચાવવા નો નવીન ચિલો ચીતરી સમાજ માં નવીન દાખલો બેસાડીયો જે બધાજ સમાજ માટે શીખ ને પાત્ર છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *