બાંકોડી મુકામે તા. – 10/04/2022ને રવિવારનાં રોજ બથીયા પરિવાર દ્વારા હવનનું આયોજન

બથીયા પરીવાર કુળદેવી શ્રી રાંદલ માતાજીના સાનિધ્યમાં હવન બાંકોડી ગામ ખાતે આયોજન ચૈત્ર સુદ 9 (રામ નવમી) તા. -10/04/2022ને રવિવારનાં રોજ રાખવામાં આવેલ છે. બીડું હોમવાનો સમય બપોરે 1 વાગ્યે રાખેલ છે. હવનમાં યજમાન પદે રાણાવાવ નિવાસી શ્રી દીપેશભાઈ યોગેશભાઈ બથીયા અને શ્રીમતી અક્ષરાબેન દીપેશભાઈ બથીયા તથા શ્રી પાર્થભાઈ કિશોરભાઈ બથીયા અને શ્રીમતી શીતલબેન પાર્થભાઈ બથીયા હાજર રહી શકિતની ભકતી કરી કુળદેવી શ્રી રાંદલ માતાજીના આશીર્વચન મેળવશે સાથે પ્રસાદી લેશે અને તમામ બથીયા પરીવારના ભાઈઓ, બહેનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *