વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જમનાબાઈ હોસ્પિટલના દર્દીઓને ફળનું વિતરણ કર્યું.

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જમનાબાઈ હોસ્પિટલના દર્દીઓને ફળનું વિતરણ કર્યું. જેમાં વડોદરા ભાજપા શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ સાથે ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, વોર્ડ 14ના મહામંત્રી શ્રી હાર્દિકભાઈ પટણી, કોર્પોરેટર શ્રી હરીશભાઈ જીનગર, ડૉ. રાજેશભાઈ શાહ, ડૉ. શીતલભાઈ મિસ્ત્રી, ભાજપ વડોદરાના ડોક્ટર સેલના સંયોજક શ્રી ભૌમિકભાઈ ઉપાધ્યાય સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM