


રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
બાઈક રેલીને ડાંગ ભાજપા મહામંત્રીશ્રી હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત દ્વારા ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો…ડાંગ ભાજપા ઉપપ્રમુખ ગિરીશભાઇ મોદી,આહવા મંડળ પ્રમુખ સંજયભાઈ વ્યાવહારે,ડાંગ યુવા મોરચા પ્રમુખ પંકજભાઇ દળવી,મહામંત્રી આઝાદસિંહ,દીપકભાઈ,આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જિગરભાઈ,મહામંત્રી અમરદીપભાઈ,વઘઈ મંડળ પ્રમુખ જયભાઈ,આહવા મંડળના ઉપપ્રમુખ સિદ્ધાંતભાઈ,જીગરભાઈ,મંત્રી ઉમેશભાઇ તથા સમસ્ત યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં…ત્યારબાદ કાર્યક્રમના ઉપક્રમે સ્વાતંત્ર સેનાનીઓના નિવાસ સ્થાનની મુલાકાત લઇ કળશ લેવામાં આવ્યો હતો
આઝાદીના અમૃત મહોત્સવ યાત્રા ૫૧ જેટલી બાઈકો અને ૯૨ જેટલા કાર્યકર્તાઓ સાથે આહવા અને સુબીર મંડળના અલગ-અલગ શક્તિકેન્દ્રો ખાતે મુલાકાત લીધી હતી
