પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા નવીન મકાન ના લાભાર્થી ઓ ના ઘરે રૂબરૂ મુલાકાત લીધી

રીપોર્ટીંગ -મહેશ પટેલ, અજીતસિંહ ચૌહાણ

તારીખ 08/04/2022 વાર શુક્રવાર ના દિવસે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા નવીન મકાન ના લાભાર્થી ઓ ના ઘરે રૂબરૂ મુલાકાત લીધી અને ગૃહ પ્રવેશ કરાયો ,જેમાં, ભારતીય જનતા પાર્ટી વિસનગર શહેર પ્રમુખ શ્રી, તથા હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ શ્રી તથા કોર્પોરેટ શ્રીઓ, અને અન્ય મોરચા ના પદાધિકારીઓ, કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM