
રિપોર્ટ : બીના પટેલ
આણંદ સાંસદ મિતેષ ભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજીએ આણંદમાં એક નવી કેન્દ્રીય વિદ્યાલય ખોલવા વિનંતી કરી અને ચર્ચા કરી, જેથી આણંદ સંસદીય ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને દરેક ઇચ્છિત લોકો સુધી પહોંચાડી શકાય.કેન્દ્રીય મંત્રી એ કરેલી રજુવાતો અંગે ટુંક સમય માજ યોગ્ય કરવા સાંસદ મિતેષ ભાઈ પટેલ ને જણાવ્યું હતું…
