અંજાર તાલુકા અને શહેર બક્ષીપંચ મોરચા ની મીટીંગ અંજાર APMC મધ્યે મળી

રિપોર્ટ -મહેશ સિંધવ -મોરબી

અંજાર તાલુકા અને શહેર બક્ષીપંચ મોરચા ની મીટીંગ અંજાર APMC મધ્યે મળી જેમાં જીલ્લા ભાજપ ના મહામંત્રી અનીરુધ્ધભાઈ દવે, જીલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રભારી શ્રી જેઠાભાઈ મયાત્રા, કચ્છ જીલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ શ્રી માવજીભાઇ ગુસાઈ, જીલ્લા મહામંત્રી વિનોદભાઈ ગઢવી, જીલ્લા બક્ષીપંચ મોરચા ના ઉપપ્રમુખ સેજાભાઈ ડાંગર (બાબુભાઈ), તાલુકા ભાજપ ના મહામંત્રી કાનજીભાઈ આહીર, શહેર ભાજપ ના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, ,એ આગામી કાર્યક્રમો નું માર્ગદર્શન કર્યું, તાલુકા પ્રમુખ ગોકળભાઈ રબારી, શહેર પ્રમુખ કીરણભાઈ પંચોલી, તાલુકા મહામંત્રી બી એન આહીર, હોદ્દેદારો કારોબારી સભ્યો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *