રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

- શ્રીવલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી VYO દ્વારા આયોજિત આ ભવ્ય સંગીત સંધ્યા કાર્યક્રમમાં 10 હાજર ભાવિકજનો અર્થે વ્યવસ્થા કરવામાં આવી છે.
- પૂજ્ય મહારાજશ્રીનો સમસ્ત વલ્લભકુલ પરિવાર, શહેર ઉપરાંત રાજ્યના અનેક રાજકીય, ઔદ્યોગિક અને સામાજિક જગતના શ્રેષ્ઠિજનો ઉપસ્થિત રહેશે અને પૂજ્ય મહારાજશ્રીના પ્રાગટ્યદિનને વધાવશે.
સંસ્કારીનગરી વડોદરા આંગણે યુવા જાગૃતિ અર્થે સંસ્થાપિત વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(વ્યો)ના તત્વાવધાનમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વૈષ્ણવ સંપ્રદાયના વરિષ્ઠ એવમ સમગ્ર પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો માટે જ્ઞાન અને ધાર્મિક પોષણની ધરોહર એવા શ્રીવાક્પતિ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી મથુરેશ્વરજી મહારાજશ્રીના 85માં પ્રાગટ્ય દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં શહેરના કારેલીબાગ વિસ્તાર સ્થિત અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે તા.13 એપ્રિલની સંધ્યાએ વિશ્વ પ્રસિદ્ધ “લોકકલાકાર ઓસમાન મીરની ભક્તિ અંગીત સંધ્યા”નું ભવ્ય આયોજન હાથ ધરાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કારેલીબાગ સ્થિત શ્રીગોવેર્ધનનાથજી હવેલીના શ્રીવાક્પતિ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી મથુરેશ્વરજી મહારાજશ્રીના પ્રાગટ્ય દિનની ઉજવણી સંપન્ન થતી હોય એવા સમયે; VYO દ્વારા ભક્તિ સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન શહેરના અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ કારેલીબાગ ખાતે સંપન્ન થવા જય રહ્યું છે જેમાં 10 હાજરથી વધુ ભાવિકજનો જોડાશે. ત્યારે ગ્રાઉન્ડ ખાતે ભાવિકજનો અર્થે સમગ્ર સુવ્યવસ્થા અને તૈયારીઓને આજે આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પૂજ્ય મહારાજશ્રીના શ્રીવલ્લભકુલ પરિવારમાંથી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી દ્રુમિલકુમારજી મહોદયશ્રી, વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી યોગેશ્વરજી મહોદયશ્રી,વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી, પૂ.પા.શ્રીમતિ નિકુંજલતા બેટીજી મહોદયાશ્રી,પૂ.પા.અ.સૌ.શ્રી જયમાલા બેટીજી મહોદયાશ્રી,પૂ.પા.અ.સૌ.શ્રી પ્રિતિરાજા બેટીજી મહોદયાશ્રી વિશેષ આ અવસરને વધાવવા ઉપસ્થિત રેહનાર છે. આ સાથે જ શ્રીમાન રાજેન્દ્રભાઇ ત્રિવેદીજી (મંત્રીશ્રી,મહેસુલ-કાયદો,ગુજરાત), શ્રીમતી મનીષાબેન વકીલ (મંત્રીશ્રી,મહિલા અને બાળ વિકાસ,ગુજરાત),
શ્રી કેયુરભાઈ રોકડીયા મેયરશ્રી,VMSS, શ્રીમતી રંજનબેન ભટ્ટ સાંસદ,શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ મહામંત્રી, ભા.જ.પા.,ગુજરાત પ્રદેશ,શ્રી ડો.વિજયભાઈ શાહ અધ્યક્ષશ્રી,ભા.જ.પા,વડોદરા,શ્રી યોગેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી,શ્રી જીતુભાઇ સુખડીયા ધારાસભ્યશ્રી,શ્રી સીમાબેન મોહિલે ધારાસભ્યશ્રી, શ્રી શૈલેષભાઇ મેહતા (સોટ્ટા) ધારાસભ્યશ્રી,શ્રી કેતનભાઈ ઈનામદાર ધારાસભ્યશ્રી,શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ ધારાસભ્યશ્રી, ડો.શ્રી જ્યોતિબેન પંડ્યા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,ભા.જ.પા,મહિલા મોરચા,શ્રી સુનિલભાઈ સોલંકી મહામંત્રી,ભા.જ.પા.,વડોદરા , શ્રી ભરતભાઈ ડાંગર પ્રવક્તા,ભા.જ.પા,ગુજરાત પ્રદેશ,શ્રી ડો.હિતેન્દ્રભાઇ પટેલ અધ્યક્ષ,સ્થાઈ સમિતિ,VMSS,શ્રી નંદાબેન જોશી ડેપ્યુટી મેયરશ્રી,VMSS, શ્રી જયાબેન ઠક્કર પૂર્વ સાંસદ,શ્રી બાળુભાઈ શુક્લ પૂર્વ સાંસદ,શ્રી પાર્થભાઈ પુરોહિત (પ્રમુખ,યુવા મોરચો, ભા.જ.પા), શ્રી હિતેષભાઇ પટણી અધ્યક્ષ,શિક્ષણ સમિતિ,વડોદરા, શ્રી અમીબેન રાવત નેતા,વિરોધ પક્ષ,મહાનગર સેવા સદન સાથે જ કાઉન્સિલર શ્રી મનોજભાઈ પટેલ,
શ્રી બંદીશભાઈ શાહ (રંગવાળા),શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી હેમીષાબેન ઠક્કર, ડો.હેમાંગ જોશી ઉપાધ્યક્ષ,શિક્ષણ સમિતિ,વડોદરા, શ્રીમતી રૂપલ મેહતા શ્રીમતી છાયાબેન ખરાદી,શ્રી અજીતભાઈ દધીચ,શ્રી ભુમિકાબેન રાણા,.શ્રી ડો.શીતલ મિસ્ત્રી,શ્રી શ્વેતાબેન ઉત્તેકર,ડો.રાજેશભાઈ શાહ. આ સમગ્ર આયોજનને સાકાર કરવા શ્રી દક્ષેશભાઈ શાહ, શ્રી બ્રિજેશભાઈ શાહ (શ્રીનાથજી બિલ્ડર્સ પરિવારે મુખ્ય સેવાર્થી રૂપે સેવાઓ પ્રદાન કરી છે. આ સમગ્ર આયોજનને સાકાર કરવા VYO વડોદરા શહેર કમિટીના પ્રમુખ પરેશ શાહ, કિરીટભાઈ જોશી ઉપપ્રમુખ,VYO વડોદરા, કશ્યપભાઈ શાહ ઉપપ્રમુખ,VYO વડોદરા, સંગીતાબેન ચોક્સી ઉપપ્રમુખ,VYO વડોદરા, કૃષ્ણકાંતભાઈ શાહ સેક્રેટરી,VYO વડોદરા, શૈલેષભાઈ પરીખનોર્થ ઝોન પ્રમુખ,VYO વડોદરા, મુકેશ ભરવાડ VYO ઈસ્ટ ઝોન પ્રમુખ, ભાવેશ શાહ VYO નોર્થ ઝોન વાઇસ પ્રેસિડન્ટ,અમિતભાઇ મેર VYO નોર્થ ઝોન વાઇસ પ્રેસિડન્ટ, VYO ટ્રસ્ટી મંડળમાંથી અશોકભાઈ શાહ મેનેજીંગ ટ્રસ્ટી VYO ભારત, શ્રેયાંશભાઈ શાહ (ટ્રસ્ટી,VYO ભારત),સુનિલભાઈ ગણદેવીકર (ટ્રસ્ટી,VYO ભારત)પ્રિયેશભાઈ શાહ,(ટ્રસ્ટી,VYO ભારત),જે કે શર્મા (ટ્રસ્ટી,VYO ભારત),ચિરાગભાઈ શાહ (ટ્રસ્ટી,VYO ભારત),સચીનભાઈ પટેલ(ટ્રસ્ટી,VYO ભારત),કૃશાંગભાઇ રેવાર,(પ્રભારી,VYO વડોદરા),ટીનાબેન શાહ (બ્રાન્ચ હેડ, VYO ભારત) સહિતના હોદેદારો સક્રિયપણે કાર્યરત છેઉપરોકત રાજકીય મહાનુભાવો સાથે ઓદ્યોગીકજગત, સામાજિક ક્ષેત્રના અસંખ્ય મહાનુભાવો આ સંગીત સંધ્યામાં ઉપસ્થિત રહીને પૂજ્ય મહારાજશ્રીના પ્રાગટયદિન અવસરને આનંદભેર વધાવશે.
