ઉનાળા દરમિયાન પક્ષી ઓ માટે પીવાના પાણી રાખવા માટે કુંડા નું વિતરણ

રીપોર્ટીંગ -મહેશ પટેલ, અજીતસિંહ ચૌહાણ
ભારતીય જનતા પાર્ટી વિસનગર દ્વારા આજ રોજ તારીખ 9 એપ્રિલ હર ઘર નલ સે જલ કાર્યક્રમ હેઠળ માનનીય પ્રધાન મંત્રી દ્વારા મન કી બાત માં વિનતી કરવામાં આવી હતી કે યોજનાના લાભાર્થી ઓને ઉનાળા દરમિયાન પક્ષી ઓ માટે પીવાના પાણી રાખવા માટે કુંડા નું વિતરણ કરવું તે મુજબ ભારતીય જનતા પાર્ટી વિસનગર ના હોદ્દેદારો દ્વારા માટી ના કુંડા માં પાણી ભરી વિતરણ કર્યું, સેવા એજ સંગઠન

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *