વોર્ડ નં.૨માં રેસકોર્ષ સંકુલમાં આવેલ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ વાળા  રોડ પર ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ  પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ્દ હસ્તે કરાયું

વોર્ડ નં.૨માં રેસકોર્ષ સંકુલમાં આવેલ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ વાળા રોડ પર ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ્દ હસ્તે કરાયું આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, રાજકોટ શહેર ભાજપ મંત્રી દીપાબેન કાચા, પૂર્વ કોર્પોરેટર જશુમતિબેન વસાણી, તથા અનિલભાઈ મકવાણા, વોર્ડ અગ્રણી જયસુખભાઈ પરમાર, કૌશીકાભાઈ અઢીયા, પૃથ્વીસિંહ વાળા, અજયસિંહ જાડેજા, ગુણવંતભાઈ (હાસ્ય કલાકાર), જયરાજસિંહ જાડેજા, પુષ્પકભાઈ જૈન, હાર્દિકભાઈ વોરા, જયભાઈ દવે, જે.ડી. ઉપાધ્યાય, જેન્તીભાઈ બુધેલિયા, અતુલભાઈ નથવાણી, ભાગવત શર્મા, વોર્ડ નં.૦૨ મહિલા મોરચા પ્રમુખ દેવ્યાનીબેન રાવલ, મહામંત્રી પલ્લવીબેન ચૌહાણ, વોર્ડ અગ્રણી સીમાબેન અગ્રવાલ, હર્ષિતાબેન કનોજીયા વિગેરે ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *