વોર્ડનં.૧૭માં અવંતિકાપાર્ક બોલબાલા માર્ગમાં ડામર રોડનું ખાતમુહુર્ત    શાસકપક્ષના નેતાશ્રી વિનુભાઈ ઘવાના વરદ્દ હસ્તે કરાયું.

વોર્ડનં.૧૭માં અવંતિકાપાર્ક બોલબાલા માર્ગમાં ડામર રોડનું ખાતમુહુર્ત શાસક પક્ષના નેતાશ્રી વિનુભાઈ ઘવાના વરદ્દ હસ્તે કરાયું. આ પ્રસંગે વોર્ડનં.૧૭ના શાસકપક્ષના નેતાશ્રી વિનુભાઈ ઘવા, કોર્પોરેટર તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, કોર્પોરેટર કીર્તીબા રાણા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ,  કિશાન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલ,  ભાજપ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી, જગદીશભાઈ વાઘેલા, સુરૂભા ઝાલા, દિનેશભાઈ ગોંન્ડલીયા, ચંદુભાઈ ગરનારા, ચિરાગભાઈ ભટ, હિતેન્દ્રભાઈ વડેરા, દિપેશભાઈ સાક્ડેચા, પ્રવિણભાઈ ગજેરા, દિવ્યેશભાઈ ખુંટ, રાજુભાઈ સોરઠીયા, મેગજીભાઈ રૈયાણી, કાંતિભાઈ ગોંન્ડલિયા, ઘોઘા આતાભાઈ, નીતિનભાઈ ખુંટ,  જેન્તીભાઈ સરધારા, ડૉ. ધોળકિયા સાહેબ, વિપુલભાઈ સીયાણી, અલ્પેશભાઈ કેરાળીયા, અલ્પેશભાઈ સીયાણી, હસમુખભાઈ રાબળીયા, ચંદ્રેશભાઈ હિરપરા સહિતના લતાવાસીઓ ભાઈઓ હાજર રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *