વોલ પેઈન્ટિંગ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા નગર ખાતે ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળના ફૂલનું વોલ પેઈન્ટિંગ કરવામાં આવ્યું. જેમાં ચિત્રકારના સહયોગથી જિલ્લા સંગઠન મહામંત્રી હરીરામભાઈ સાવંત, આહવા મંડલ મહામંત્રી સતિષભાઈ સૈદાણે, સરપંચ હરિચંદભાઈ ભોયે, એસ.સી. મોરચા મહામંત્રી મયુરભાઈ બીરાડે, આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ પટેલ નાઓને કમળનું પેઇન્ટિંગ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *