જામ-જોધપુર માર્કેટીંગ પાર્ડ દવારા ખેડૂતોને અકસ્માત વીમા સહાય ચેક વિતરણ કરાયો


જામ-જોધપુર તાલુકાના વનાણા ગામના ખેડુત ઇસ્માઇલભાઈ કાસમભાઈ કાતીયરનું આકસ્મીક મૃત્યુ થતા તેમના ધર્મપત્ની હાજરાબેન ને માર્કેટીંગ પાર્ડ દ્વારા રૂા.૨ લાખનો વિમા સહાયનો ચેક માર્કટીંગ યાર્ડના ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ તથા માર્કટીંગ પાર્ડ અકસ્માત વિમા સહાય કમીટીના ચેરમેન ઘાનાભાઈ બેરા ભાજપ અગ્રણી હરેશભાઈ બારીયા સેક્ટરી એમીષ ભાઈ ખાંટના વરદ હસ્તે આપવામાં આવેલ હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *