મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે આગામી સંગઠન નાં કાર્યક્રમોની મીટીંગ નુ આયોજન કરવા માં આવેલ.

રીપોર્ટ:-મનુભાઇ આહીર
મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે આગામી સંગઠન નાં કાર્યક્રમોની મીટીંગ નુ આયોજન કરવા માં આવેલ.હાજર ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અને આપણા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાહેબ મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા, પ્રદીપભાઈ વાળા સાહેબ, મહામંત્રીશ્રી રણછોડભાઈ દલવાડી ,મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા મોરબી શહેર પ્રભારી ઘનશ્યામભાઈ , રજનીભાઈ તેમજ જિલ્લાના ઉપ પ્રમુખ શ્રી મંત્રીશ્રી ઓ મોરબી શહેર સંગઠન કાઉન્સિલર શ્રી ઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર મહામંત્રી રિશિપ ભાઈ , ભાવેશભાઈ કરેલ…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *