વિશ્વાનગર ખાતે વોર્ડ નંબર ૧૩ શક્તિકેન્દ્ર દીઠ ટીફીન બેઠક યોજવામાં આવી.

રીપોર્ટ બાય:. મનુભાઈ આહીર.

વિશ્વાનગર ખાતે વોર્ડ નંબર ૧૩ શક્તિકેન્દ્ર દીઠ ટીફીન બેઠક યોજવામાં આવી. જેમાં ફાઇનાન્સ બોર્ડ ના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી તેમજ RMC ના દંડક તથા વોર્ડ નં 13 ના કોર્પોરેટર શ્રી સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મંત્રી શ્રી દિવ્યરાજસિંહ ગોહેલ,વોર્ડ નં 13 સંગઠન પ્રમુખ શ્રી કેતનભાઈ વાછાણી, મહામંત્રી શ્રી ધીરુભાઈ તરાવીયા, શ્રી ભરાતભાઈ બોરીચા,કોર્પોરેટર શ્રી નીતિનભાઈ રામાણી, શ્રીમતી જયાબેન હરિભાઈ ડાંગર, શ્રીમતી સોનલબેન જીતુભાઇ સેલારા, રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી સંદીપભાઈ અંબાસણા,શૈલેષભાઇ ડાંગર, પ્રવીણભાઈ રાઠોડ,આમીત જાવીય,અજીતસિંહ જાલા,દિવ્યેશભાઈ પીપળીયા, વોર્ડ નં 13 સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જ કુલદીપ અંબાસણા તથા શક્તિકેન્દ્ર ના કાર્યકર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી ધનસુખભાઈ ભંડેરી એ શક્તિકેન્દ્ર તથા બૂથ ને લાગતી જવાબદારીઓ તેમજ કાર્યક્ષેત્ર વિશે માર્ગદર્શન અપાયું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *