અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત ધાવડા (મોટા) ખાતે બેઠકનું આયોજન

અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત ધાવડા (મોટા) ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું,જે અંતર્ગત ગુજરાત સરકારના મંત્રી શ્રી વાસણભાઇ આહીર તથા ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી કે.સી.પટેલ સાહેબ.ગુજરાત સરકારના આંબેડકર અંત્યોદય વિકાસના ચેરમેન શ્રી ગૌતમભાઇ ગેડીયા.ભુજના ધારાસભ્ય શ્રી નિમાબેન આચાર્ય. જીલ્લા મહામંત્રી શ્રી અનિરૂદ્ધભાઇ દવે.શ્રી વલ્લભભાઈ હુંબલ.શ્રી જયસુખભાઇ પટેલ.શ્રી દિલીપભાઇ નરશીંગાણી શ્રી મતિ નયનાબેન પટેલ.તેમજ નખત્રાણા તાલુકા ભાજપ ની ટીમ તેમજ કાર્યકર્તાઓ સાથે અબડાસા વિધાનસભાની આગામી પેટા ચુંટણી અંગે સવિસ્તર ચર્ચા કરવામાં આવી. સર્વે કાર્યકર્તાઓના સહયોગ અને સુદૃઢ આયોજન થકી અવશ્યપણે પેટા ચુંટણીમાં વિજય પ્રાપ્ત થશે….
(રિપોર્ટ.મમુભાઈ રબારી-નખત્રાણા કચ્છ)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *