



રિપોર્ટ : ચિરાગ પાન્ડેય
વડોદરા મા પરશુરામ જન્મોત્સવ નીમીતે શહેર માં ભવ્ય રેલી નું આયોજન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) દ્વારા ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંપ્રદાય ના ધર્મગુરુઓ ‘ બ્રહ્મસમાજ , હિન્દુ સંગઠનો ‘ અને મહીલાઓ મોટી સંખ્યા માં પરશુરામ ના જયઘોષ સાથે રેલી નું શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી ૧૦૮ વ્રજરાજ કુમાર મહારાજશ્રી એ આશીર્વાદ આપ્યા અને સ્ટેજ પર સાંસદ રંજનબેન ભટ્ટ ‘ ધારાસભ્ય મનીષાબેન વકીલ ‘ અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ ‘ મેયર કેયુર રોકડીયા ‘ ડે . મેયર નંદાબેન જોષી ‘ સ્ટેન્ડીગ કમીટી ચેરમેન હિતેન્દ્ર પટેલ ‘ શિક્ષણ સમીતી અધ્યક્ષ હિતેશભાઈ પટણી ‘ ઉપાધ્યક્ષ હેમાંગ જોષી ‘ કોર્પોરેટર તથા સમાજ ના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.
