નવનિયુક્ત આંગણવાડી બહેનો ને નિયુક્તિ પત્ર એનાયત કરતા મા.ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોર


રીપોર્ટ બાય જીગર કોટક (બ્યુરો ચીફ)
હારીજ ખાતે નવા નિયુક્ત થયેલ આંગણવાડી કાર્યકર અને હેલ્પર ના નિમણૂક પત્રો ચાણસ્મા વિધાન સભા નાં લોકપ્રિય ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોર સાહેબ ના હસ્તે એનાયત કરાયા.જે પ્રસંગે માનનીય ધારાસભ્ય સાહેબનું સી.ડી.પી.ઓ.સાહેબ દ્વારા ફુલદાની આપી સ્વાગત કર્યુ. સાથે હારીજ શહેર ભાજપ પ્રમુખ. નગર પાલીકા પ્રમુખ. આંગણવાડી કાર્યકર બહેનો અને સ્ટાફ હાજર રહ્યા હતા……..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *