સુરત મહાનગરના મહિલા મોરચા દ્વારા શહેરની તમામ ૧૨ વિધાનસભાઓમાં પ્રભારી પ્રવાસ ” અંતર્ગત વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડના આગેવાનો સાથે મીટીંગ

ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીમતી ડૉ . તૃપ્તિબેન વ્યાસ અને સુરત મહાનગરના મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી સિધ્ધીબેન જોષીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી –

રિપોર્ટ જફર શેખ-સુરત
સુરત મહાનગરના મહિલા મોરચા દ્વારા શહેરની તમામ ૧૨ વિધાનસભાઓમાં પ્રભારી પ્રવાસ ” અંતર્ગત વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડના આગેવાનો સાથે મીટીંગનું આયોજન તા . ૨૫ અને ૨૬ મે , ૨૦૨૨ દરમ્યાન ધારાસભ્યશ્રીઓના કાર્યાલય ખાતે કરાયું . ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગરના મહિલા મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીમતી ડૉ . તૃપ્તિબેન વ્યાસ અને સુરત મહાનગરના મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી સિધ્ધીબેન જોષીની ઉપસ્થિતિમાં શહેરની તમામ ૧૨ વિધાનસભાઓમાં પ્રભારી પ્રવાસ ” અંતર્ગત ધારાસભ્યશ્રીઓના કાર્યાલય ખાતે તા . ૨૫/૦૫/૨૦૨૨ , બુધવાર અને તા . ૨૬/૦૫/૨૦૨૨ , ગુરૂવારના રોજ સવાર થી સાંજ સુધી વિવિધ Page 1 of 2 વિધાનસભાઓમાં સમાવિષ્ટ વિવિધ વોર્ડની મહિલા કાર્યકર્તાઓ સાથે આગામી કાર્યક્રમોના અનુસંધાને અને આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે બેઠક યોજાઈ . ઉપરોક્ત તમામ ૧૨ વિધાનસભાની બેઠકોમાં શહેર મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી શીલાબેન તારપરા , મહામંત્રીઓ શ્રીમતી ડૉ . જાગૃતિબેન દેસાઈ અને શ્રીમતી માયાબેન બારડ , મહિલા મોરચાના હોદ્દેદારશ્રીઓ સહિતના વિવિધ જવાબદારી ધરાવતા અપેક્ષિત શ્રેણીના મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM