નર્મદા જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત છે સી આર પાટીલ સાહેબ

જે રીતે પેજ કમિટાના સદસ્ય રેલીમાં અને સભામાં ઉમટી પડ્યા હતા એ જ બતાવે છે કે નર્મદા જિલ્લાનું સંગઠન ખૂબ મજબૂત છે ભારતીય જનતા પાર્ટીઓના આગેવાનો સાથે ચર્ચા કરી બે કલાકની ચર્ચા કરી અલગ અલગ સેક્ટરનાગેવાનો સાધુ સંતો કલાકારો સાહિત્યકારો ભજન મને આગેવાનો ડોક્ટર વકીલ આગેવાનો પ્રોફેસર આચાર્ય એમની સાથે એમના પ્રશ્નોની ચર્ચા કરી જેમાં ઘણા પ્રશ્નો તો તાત્કાલિક સોલ્વ થઈ જાય એવા હતા બીજા પ્રશ્નોના દસ-પંદર દિવસમાં નિરાકરણ કરીશું નર્મદા જિલ્લાનું અધિવેશન ખુબ સરસ રહ્યું ભરૂચ જિલ્લાના કાર્યક્રમ જોવા આવ્યા અમારે પણ આવો કાર્યક્રમ કરવો છે તેમને પણ તૈયારી શરૂ કરી નર્મદા જિલ્લામાં પોતાના કમલમ કાર્યાલય ખાતમુરત કર્યું નર્મદા જિલ્લા મુખ્ય મથક રાજપીપળા ખાતે રેલવે સ્ટેશન પાસે 20,000 સ્કવેર ફૂટમાં કમલમ કાર્યાલયનો અંદાજિત 5 કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે આ કાર્યક્રમમાં સી આર પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ મહામંત્રીપ્રદિપસિંહ વાઘેલા પ્રભારી પૂર્ણેશભાઈ મોદી સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ઉપસ્થિતિમાં શ્રીફળ વધારીને ખાતમુરત કરવામાં આવ્યો ખાતમુરતના વિધિમાં વૈદિક મંત્રો દ્વારા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ મહામંત્રી ની રાવ આદિજાતિ મોરચા હર્ષદભાઈ વસાવા શબ્દશરનતડવી નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ પુંજા વિધિ કરી અંદાજિત ચાર થી પાંચ કરોડ ખર્ચ વૈભવી સુવિધા સાથે કમલમ પવન બનશેગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ રાજપીપલામાં વિવિધ આગેવાનોને મળ્યા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ 30 અને 31 મે એમ બે દિવસ સુધી રાજપીપળામાં રોકાયા હતા.એ દરમીયાન તેઓએ વકીલો વેપારીઓ, ડોક્ટરો, સાધુ-શંતો, સહકારી આગેવાનો, સાહિત્યકારો, રિટાયર્ડ કર્મચારીઓ અને સમાજના આગેવાનો સાથે સીધો સંવાદ કરી એમના પ્રશ્નોને સાંભળ્યા હતા.સી.આર.પાટીલે નર્મદા જિલ્લા ભાજપનાં કાર્યકરોને વ્યક્તિગત સાંભળી એમને પડતી મુશ્કેલીઓ જાણી હતી. સી.આર.પાટીલે રાજપીપળા ખાતે નર્મદા કમલમ કાર્યલયના નિર્માણ માટે ખાત મુહૂર્ત કર્યું.સી.આર.પાટીલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત છે, અમે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યા છે.રાજપીપળા ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં હાજર સી આર પાટીલે જણાવ્યું હતું કે પી.એમ મોદીએ કોરોનામાં લોકોને મફત અનાજ આપ્યું કોઈ ભૂખ્યા સુવા દીધા નથી.મોદીજી એક બટન દબાવે છે અને ખેડૂતોને સહાય મળે છે.ખેડૂતોના કપાસની ચિંતા કરી તુવેર દાળ સહિત કઠોળ અનાજના ભાવો સારા મળ્યા છે.
શૈશવ રાવ.રાજપીપળા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM