BAPS સ્વામિનારાયણ મંદિર સુત્રાપાડા વ્યસમુક્તિ અભિયાન

અમિત વાકાણી-રાજકોટ
BAPS દ્વારા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ના ભાગ રૂપે ભારત ભરમાં ચાલી રહેલ વ્યસમુક્તિ અભિયાન અંતર્ગત સુત્રાપાડા સ્વામિનારાયણ મંદિર ના બાળકો તેમજ બાળ કાર્યકર દ્વારા તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ 1600 લોકો ને વ્યસનમુક્તિ નો સંકલ્પ કરાવેલ, તેમજ સુત્રાપાડા માં દરેક વિસ્તાર માં રેલી અને કેમ્પ ના આયોજન દ્વારા લોકોને જાગૃત કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *