ભારતીય જનતા પાર્ટી વિજાપુર તાલુકા અને શેહર ની કારોબારી બેઠક

ભારતીય જનતા પાર્ટી વિજાપુર તાલુકા અને શેહર ની કારોબારી બેઠક મળી જેમાં ઉપસ્થિત ,મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી કૌશલ્યા કુવારબા,માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના મહામંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ,વિજાપુર શહેર પ્રભારી રમેશસિંહ સોલંકી,માજી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલ,મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ કમલેશકાકા,મહેસાણા જિલ્લા કોષાધ્યક્ષ માધુભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ,બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ પૌરવ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ,ખરીદ-વેચાણ સંઘના ચેરમેન બાબુભાઈ પટેલ, તાલુકા મહામંત્રી યોગેશભાઈ પટેલ,રસિકજી ઠાકોર,શહેર મહામંત્રી અગનભાઈ બારોટ,અશોકભાઈ ખમાર,તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો,તમામ મોરચાના પ્રમુખ/મહામંત્રી શ્રી તથા તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *