

રિપોર્ટ-જીગર કોટક (બ્યુરો ચીફ)
ચાણસ્મા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિલીપકુમાર ઠાકોર ના જન્મદિવસ નિમિત્તેચાણસ્મા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિલીપકુમાર ઠાકોર ના જન્મદિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ તથા તેમના સમર્થકો દ્વારા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી જેમાં જાયન્ટ ગ્રુપ હારીજ દ્વારા આગણવાડી નંબર ૧૪ દરબાર વાસ ત્યાં આંગણવાડીના બાળકોને સેવ ખમણી તથા આઇસ્ક્રીમ નું વિતરણ કરવામાં આવ્યું વ્યાપારી મંડળ હારીજ દ્વારા બજારમાં ઉનાળાની સિઝનમાં આજુબાજુનાં ગામડાંમાંથી આવતી વસ્તી માટે કેરીના રસનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું તેમજ હારીજ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા એમના અન્ય સમર્થકો દ્વારા તેઓને સોશિયલ મીડિયા પર તથા અલગ અલગ માધ્યમથી મોટા પ્રમાણમાં શુભેચ્છાઓ આપી તેઓના માદરે વતન દાતરવાડા ખાતે આંગણવાડીના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું સરળ વ્યક્તિત્વના માલિક સફળ રાજકારણીય સફળ ખેડૂત લોકોના કામમાં સદા અગ્રેસર રહેનાર દિલીપકુમાર ઠાકોર નું કાર્યાલય પોતાના નિવાસસ્થાન ખાતે ચોવીસ કલાક ચાલુ રહે છે તેઓને મળવા માટે કોઈ અગાઉથી સમય લેવાની જરૂર રહેતી નથી અને હરહંમેશ લોકોના કામ માટે કોઈપણ જાતની મુદત પાડવામાં આવતી નથી લોકોની સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક કોઇ પણ અધિકારી ને કોઈ વ્યક્તિને સુચના આપવાની હોય તો જાતે જ ફોન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ માટે સૂચના આપવામાં આવે છે તેમનું કાર્યલય એટલે ઘર આંગણે ઝાડના છાંયડામાં બેસી લોકોના પ્રશ્નોને તરત ઉકેલવાનો એમનો પ્રયાસ હોય છે એમને મળવા આવનાર વ્યક્તિ રજૂઆત કરવા આવનાર વ્યક્તિ ક્યારે ઉદાસ થતો નથી અને હરખાતો હરખાતો તેમના નિવાસસ્થાનેથી વિદાય લે છે અને એનું કામ થયા નાં સંતોષ સાથેવિદાય લે છે ક્યારે કોઈ પણ કાર્યકર કે સમર્થક એમની પાસે કોઈ ખોટી રજૂઆત લઈ જાય છે ત્યારે કડક સ્વભાવના પણ દર્શન થાય છે આટલા વર્ષથી રાજકીય કારકિર્દીમાં તેઓએ પોતાની પ્રામાણિકતા અકબંધ રાખી છે વ્યવસાયે ખેડૂત અને ખેતીનો દરેક કાર્ય જાતે કરતા હોવાથી વિસ્તારના ખેડૂતોને ખેતીમાં કેવી રીતના ઉત્પાદન વધુ મળી રહે તેનું પણ પુરતુ માર્ગદર્શન આપતા હોય છે તેમના આ સરળ સ્વભાવના કારણે દરેક જ્ઞાતિ દરેક કોમ તેમનો ખૂબ આદર કરે છે તેઓના જન્મદિવસ પ્રસંગે હાલ પોતે પ્રવાસમાં હોવાથી તેઓને કમલમ પરિવાર વતી બ્યુરો ચીફ જીગર કોટક દ્વારા ટેલિફોનિક શુભેચ્છા પાઠવવામાં આવી છે વિવિધ સંસ્થાઓ તથા તેમના સમર્થકો દ્વારા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી જેમાં જાયન્ટ ગ્રુપ દ્વારા આગણવાડી નંબર ૧૪ દરબાર વાસ ત્યાં આંગણવાડીના બાળકોને સેવ ખમણી તથા આઇસ્ક્રીમ નું વિતરણ કરવામાં આવ્યું વ્યાપારી મંડળ દ્વારા બજારમાં ઉનાળાની સિઝનમાં આજુબાજુનાં ગામડાંમાંથી આવતી વસ્તી માટે કેરીના રસનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા એમના અન્ય સમર્થકો દ્વારા તેઓને સોશિયલ મીડિયા પર તથા અલગ અલગ માધ્યમથી મોટા પ્રમાણમાં શુભેચ્છાઓ આપી તેઓના માદરે વતન દાતરવાડા ખાતે આંગણવાડીના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું સરળ વ્યક્તિત્વના માલિક સફળ રાજકારણીય સફળ ખેડૂત લોકોના કામમાં સદા અગ્રેસર રહેનાર દિલીપકુમાર ઠાકોર નું કાર્યાલય પોતાના નિવાસસ્થાન ખાતે ચોવીસ કલાક ચાલુ રહે છે તેઓને મળવા માટે કોઈ અગાઉથી સમય લેવાની જરૂર રહેતી નથી અને હરહંમેશ લોકોના કામ માટે કોઈપણ જાતની મુદત પાડવામાં આવતી નથી લોકોની સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક કોઇ પણ અધિકારી ને કોઈ વ્યક્તિને સુચના આપવાની હોય તો જાતે જ ફોન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ માટે સૂચના આપવામાં આવે છે તેમનું કાર્યલય એટલે ઘર આંગણે ઝાડના છાંયડામાં બેસી લોકોના પ્રશ્નોને તરત ઉકેલવાનો એમનો પ્રયાસ હોય છે એમને મળવા આવનાર વ્યક્તિ રજૂઆત કરવા આવનાર વ્યક્તિ ક્યારે ઉદાસ થતો નથી અને હરખાતો હરખાતો તેમના નિવાસસ્થાનેથી વિદાય લે છે અને એનું કામ થયા નાં સંતોષ સાથેવિદાય લે છે ક્યારે કોઈ પણ કાર્યકર કે સમર્થક એમની પાસે કોઈ ખોટી રજૂઆત લઈ જાય છે ત્યારે કડક સ્વભાવના પણ દર્શન થાય છે આટલા વર્ષથી રાજકીય કારકિર્દીમાં તેઓએ પોતાની પ્રામાણિકતા અકબંધ રાખી છે વ્યવસાયે ખેડૂત અને ખેતીનો દરેક કાર્ય જાતે કરતા હોવાથી વિસ્તારના ખેડૂતોને ખેતીમાં કેવી રીતના ઉત્પાદન વધુ મળી રહે તેનું પણ પુરતુ માર્ગદર્શન આપતા હોય છે તેમના આ સરળ સ્વભાવના કારણે દરેક જ્ઞાતિ દરેક કોમ તેમનો ખૂબ આદર કરે છે તેઓના જન્મદિવસ પ્રસંગે હાલ પોતે પ્રવાસમાં હોવાથી તેઓને કમલમ પરિવાર વતી બ્યુરો ચીફ જીગર કોટક દ્વારા ટેલિફોનિક શુભેચ્છા પાઠવવામાં આવી છે
