આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે વિશાલા હોટલ હાઈવે રોડ થી મેઘવા ગામ સુધીના રોડનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે વિશાલા હોટલ હાઈવે રોડ થી મેઘવા ગામ સુધીના રોડનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. (૧૨૦ લાખ ના ખર્ચે). આ પ્રસંગે ઉમરેઠ વિધાનસભા ના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉંટખરી તાલુકા પંચાયત સભ્ય દશરથ સિંહ ચૌહાણ, વણસોલ તાલુકા પંચાયત સભ્ય પ્રતાપ સોલંકી, ચિખોદરા ના સરપંચ હર્ષદભાઈ પરમાર, પણસોરા ના આગેવાન ઠાકોરભાઈ મણીભાઈ પટેલ, સહકારી મંડળીના ચેરમેન હિતેન્દ્રભાઈ ( લાલાભાઇ), મેઘવા ના સરપંચ શ્રી, પણસોરા મેઘવા અને વણસોલ ગામ ના આગેવાન શ્રીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *