આણંદ-બેડવા આરટીઓ કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

રિપોર્ટ : બીના પટેલ

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે આણંદ-બેડવા આરટીઓ કચેરી ખાતે એ આર ટીઓ આર.પી.દાણીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.ત્યારે આ પ઼સંગે આરટીઓ કચેરીના એમ.કે.દવેરા આઈ.એમ.વી,એસ.એ. પટેલ,ટી.વાય.ચૌહાણ સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM