ભરૂચ જિલ્લાના રાજકીય પ્રવાસ દરમ્યાન ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી

રિપોર્ટ : બીના પટેલ

ભરૂચ જિલ્લાના રાજકીય પ્રવાસ દરમ્યાન ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિત્તે ૧૫૨-ઝઘડિયા વિધાનસભામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈ ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલે વૃક્ષોને નમન કર્યા.સાથે વિધાનસભા પ્રભારી જનકભાઈ શાહ, તા.પં પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, રવજીકાકા વસાવા, ભુપેન્દ્રસિંહ રાઠોડ, વંદનાબેન જનોરા, આરતીબેન પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા/તાલુકા પંચાયત સભ્યો સંગઠનના હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *