રાજકોટ મહાનગરપાલિકાના  વોર્ડનં.૧૮માં જાનકીપાર્ક ખાતે મેટલીંગ રોડનું ખાતમુર્હૂત

વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરશ્રીઓ તથા વોર્ડ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં જાનકીપાર્ક ખાતે મેટલીંગરોડનું ખાતમુહૂર્ત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા વોર્ડ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડનં.૧૮નાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદિપભાઈ ગાજીપરા,ભારતીબેન પરસાણા વોર્ડ અગ્રણી શૈલેષભાઈ બુસા, રવિ અમીપરા,દિનેશ લીંબાસીયા, અનિલ દોંગા, પંકજ દોંગા, પિયુષભાઈ, મિતેષ બોરીચા, શૈલેષ પરસાણા, સુરેશભાઈ, નિલેષ મુંગરા, રાજુભાઈ ફળદુ, સાગર કાચા, મુકેશભાઈ કવલ તથા સ્થાનિક આગેવાનો તેમજ જાનકીપાર્કના રહેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *