આણંદ જિલ્લા ના બોરસદ શહેર યુવા મોરચા દ્વારા વૃક્ષા રોપણ

રિપોર્ટ : બીના પટેલ

“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે આણંદ જિલ્લા ના બોરસદ શહેર યુવા મોરચા દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં શહેર યુવા મોરચા પ્રમુખ નિલકંઠ પટેલ , સંગઠન પ્રમુખ દીપકભાઈ પટેલ, મહા મંત્રી મહેન્દ્રભાઈ રાઠોડ , જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ હરદીપસિંહ પઢિયાર , જીલ્લા કારોબારી સભ્ય કેયુર શાહ , તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM