28 કલાક મા માસુમ બાળક અને આરોપી ને પકડી 7 વર્ષ ના બાળક પર્વ વિડજા ને હેમખેમ ધરે પહોચાળવા બદલ SP રાહુલ ત્રિપાઠી સાહેબ ને અભિનંદન

રીપોર્ટ :- મનુભાઇ ખાંડેખા
મોરબી તાલુકા ના ધુંટુ ગામે 7 વર્ષ ના બાળક ના અપહરણ ના બનાવ મા મોરબી એસ. પી. શ્રી ત્રિપાઠી સાહેબ ના માર્ગદ્દર્શન હેઠળ મોરબી તાલુકા પો. ઇન્સ્પેક્ટર વિરલ પટેલ સાહેબ તથા એલ.સી. બી પી.આઇ ગોઢાણીયા સાહેબે જુદી જુદી ટીમ બનાવી સધન તપાસ આદરતા 28 કલાક મા માસુમ બાળક અને આરોપી ને પકડી 7 વર્ષ ના બાળક પર્વ વિડજા ને હેમખેમ ધરે પહોચાળવા બદલ SP રાહુલ ત્રિપાઠી સાહેબ ને અભિનંદન આપી બિરદાવતા ગુજરાત પોલીસ પ્રત્યે ગૌરવ ની લાગણી વ્યક્ત કરતા મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિતેષ ભાઈ બાવરવા , મહામંત્રી આંનદ અગોલા , ઉપપ્રમુખ પિન્ટુ સોરીયા & રાજેશ શેરશીયા હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *