મોરબી જીલ્લા ના મોરબી ખાતે આગામી વિવિધ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજવામા આવી.

રીપોર્ટ:- મનુભાઈ ખાંડેખા
મોરબી જીલ્લા ના મોરબી ખાતે આગામી વિવિધ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજવામા આવી.જેમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી . આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રીશ્રી ડૉ.નરેશભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લા યુવા મોરચા ના પ્રભારી શ્રી રામભાઇ ગઢવી અને જીલ્લા યુવા મોરચાના મહામંત્રી તપનભાઈ દવે, જયદીપભાઈ હુંબલ, રાજકોટ જિલ્લા ના પ્રભારી શ્રી મહાવીરસિંહ જાડેજા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર, અશોકભાઈ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ તથા જીલ્લા ની મુખ્ય ટીમ ,મંડળના અધ્યક્ષ, મહામંત્રીશ્રીઓ તથા જીલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *