વિસનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો

વિસનગર ભાજપ યુવા મોરચા દ્વારા વિસનગર બજરંગ ચોક ખાતે સરકારી યોજનાનાપ્લેય કાર્ડ સાથે સરકારી યોજનાની જનતા સુધી જાણ થાય તે હેતુસર કાર્યક્રમ યોજ્યો હતો . જેમાં સંગઠનના હોદ્દેદારો જિલ્લાના પદાધિકારીઓ , પ્રદેશ સભ્યો , જિલ્લા મોરચાના કારોબારી સદસ્યો , પાલિકાના સદસ્યો , શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ , પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *