આણંદ જિલ્લા ના ઉમરેઠ વિધાનસભા વિસ્તાર ની અલ્પકાલીન વિસ્તારક યોજના ની બેઠક કરવામાં આવી.

રિપોર્ટ: બીના પટેલ

આણંદ જિલ્લા ના ઉમરેઠ વિધાનસભા વિસ્તાર ની અલ્પકાલીન વિસ્તારક યોજના ની બેઠક કરવામાં આવી. આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રભારી અમિતભાઈ ઠાકર, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ જય પ્રકાશભાઈ પટેલ (બબલભાઈ), ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરા વાળા, ઉમરેઠ પ્રભારી પ્રદ્યુમનસિંહ છાસટિયા, તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન પટેલ,સર્વે વિસ્તારક કાર્યકર શ્રી ઓ, મહામંત્રી સુભાષભાઈ પરમાર ,રાજેશ ભાઈ ભોઈ ,ધાર્મિક ભાઈ શુકલ, હાજર રહ્યા. માનનીય જિલ્લા પ્રભારી અમિતભાઈ ઠાકર ને સ્વ નિર્મિત પોટ્રેટ પેઇન્ટિંગ અર્પણ કરાયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *