


રિપોર્ટ : બીના પટેલ
જૈનમ ચેરીટેબલ ટ્રસ્ટ તથા પી પી સવાણી ગ્રુપ સુરત દ્વારા જૈન સમાજ ની દીકરીઓ ના સમુહ લગ્ન નું આયોજન કરવા માં આવ્યું હતું . આ સમારોહ માં દીકરીઓ તથા જમાઇ ઓ તથા દરેક મહેમાનો ને આંબોલી જનનીધામ માં શાનદાર સ્વાગત કરી ને લગ્ન સમારંભ નો શુભારંભ કર્યો હતો. જેમાં ગણેશ સ્થાપના, હલ્દી, મહેંદી, રાસ ગરબા, ઘુમર, માયરા, ચૂંદડી, ફેરા અને કન્યાદાન સાથે પ્રોગ્રામ પૂર્ણ થયો હતો .

