લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ મુકામે વિજાપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લીધી. સાથે સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભા ના માનનીય અધ્યક્ષશ્રી સાથે પણ મુલાકાત લીધી. આપણી આ મુલાકાત થી વિજાપુર નું ગૌરવ વધ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *